SBI Clerk Bharti 2024 | SBI ક્લર્ક ભરતી 2024: 13,735 પદો પર મોટી ભરતી, જાણો અરજી પ્રક્રિયા, યોગ્યતા અને પગાર

SBI Clerk Bharti 2024

SBI Clerk Bharti 2024 | SBI ક્લર્ક ભરતી 2024: તમે જો સરકારી નોકરીની શોધમાં છો, તો તમારા માટે એક સારું અવસર છે! સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ક્લર્ક (જુનિયર એસોસિયેટ – કસ્ટમર સપોર્ટ & સેલ્સ) ના 13,735 પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતીમાં ગુજરાત માટે 1,073 પદો પણ સામેલ છે. અરજી … Read more

Join WhatsApp