GPSC ICT Officer Class-2 Bharti 2025 | GPSC ICT અધિકારી વર્ગ-2 ભરતી 2025: પૂર્ણ અરજી પ્રક્રિયા
GPSC ICT Officer Class-2 Bharti 2025: ગુજરાતમાં જો તમે સ્થિર અને પ્રતિષ્ઠિત સરકારી નોકરી શોધી રહ્યા હો, તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા નોકરી શોધનાર માટે સુવર્ણ તક આવી છે. વિવિધ વિભાગોમાં કુલ 496 ખાલી જગ્યાઓ માટેની ભરતીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં વર્ગ-2ના ICT ઓફિસર માટે 12 જગ્યાઓ ખુલ્લી છે. રસ ધરાવતા ઉમેદવારો 17 … Read more