PM Vishwakarma Yojana | PM વિશ્વકર્મા યોજના: 2025 માટે સંપૂર્ણ માર્ગદર્શિકા
PM Vishwakarma Yojana: ભારત સરકારએ પરંપરાગત કારીગરો અને હસ્તકલા કારગિરો માટે PM Vishwakarma Yojana શરૂ કરી છે. આ યોજના હેઠળ, વ્યક્તિઓ 18 વિવિધ વ્યાપારોમાં તાલીમ મેળવી શકે છે, તાલીમ દરમિયાન દરરોજ ₹500 કમાઈ શકે છે અને ₹15,000 નો ટૂલ કિટ વાઉચર પ્રાપ્ત કરી શકે છે. ઉપરાંત, પાત્ર લાભાર્થીઓ તેમના વ્યવસાયની સ્થાપના માટે ₹3,00,000 સુધીના લોનનો … Read more