GSSSB Recruitment | GSSSB ભરતી: GSSB કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો
GSSSB Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ જાહેરાત ક્રમાંક 225/2023-24 હેઠળ સબ-એકાઉન્ટન્ટ, ઓડિટર અને ઓડિટર/સબ-ટ્રેઝરી ઓફિસર (એકાઉન્ટન્ટ) – ક્લાસ 3 ભરતી પરીક્ષાનું કોલ લેટર સત્તાવાર રીતે જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ આ પદ માટે અરજી કરી છે, તેઓ હવે OJAS ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પરથી તેમનું હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. GSSSB Recruitment … Read more