DSSSB PGT Bharti 2025 | DSSSB PGT ભરતી 2025: 432 પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષકની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો
DSSSB PGT Bharti 2025: દિલ્લી સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન બોર્ડ (DSSSB) દ્વારા વિવિધ વિષયોમાં કુલ 432 પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ (PGT) માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો 14 ફેબ્રુઆરી 2025 પહેલા DSSSBની અધિકૃત વેબસાઇટ મારફતે ઑનલાઇન અરજી કરી શકે. આ લેખમાં, અમે ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી, પાત્રતા માપદંડ, અરજી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન અંગેની … Read more